માણસો અને જાનવરો સાથે પ્રેમ કરતા લોકો વિશે તો તમે સાંભળ્યું હશે પરંતુ એક એવી મહિલા છે કે જેને એલિયન સાથે પ્રેમ છે. એબી બેલા નામની આ મહિલા એવી એકમાત્ર મહિલા છે કે, જેને એલીયન સાથે પ્રેમ થયો છે. તણે દાવો કર્યો કે, મને યૂએફઓ દ્વારા પોતાના કબ્જામાં લઈ ગયા બાદ એક એલિયન સાથે પ્રેમ થયો. તેનો દાવો છે કે, આ જ મહિને મને બેડરૂમની બારીમાંથી લઈ જવામાં આવી હતી.
આ પહેલા પણે બ્રૈડફોર્ડની એક મહિલા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, મારું એલિયન્સ દ્વારા 50 થી વધારે વખત અપહરણ કરવામાં આવ્યું છે. 30 વર્ષીય એક્ટ્રેસ એબીએ કહ્યું કે, મારો પ્રેમી મને જીવ કરતા પણ વધારે વ્હાલો છે.
એબીનું કહેવું છે કે, તે હજી પણ એન્ડ્રોમેડા ગેલેક્સીથી પોતાના સ્વીટહાર્ટની બીજી ડેટની રાહ જોઈ રહી છે. એબીએ કહ્યું કે, હું ધરતી પર માણસોથી પરેશાન થઈ ગઈ છું. મારું અપહરણ થયું તે વાતને લોકો મજાક માને છે. જ્યારે હું સુવું છું ત્યારે રોજ મારા એલિયનના સ્વપ્ન જોવું છું. એક રાત્રે મારા સ્વપ્નમાં અવાજ આવ્યો અને કહ્યું કે, એક સામાન્ય જગ્યાએ મારી રાહ જોવો.
એલિયનના કિડનેપ કરવાનો દાવો કરનારી મહિલા એબીએ જણાવ્યું કે, બીજા દિવસે સાંજે હું મારા બેડરૂમની ખુલ્લી બારી પાસે બેસી ગઈ. જેવી હું સુવા ગઈ કે તરત જ બહાર એક યુએફઓ દેખાયું. એક ચમકદાર લીલું કિરણ હતું જે મને યુએફઓ તરફ લઈ ગયું. એબીનો દાવો છે કે, યુએફઓની અંદર પાંચ એલિયન્સ હતા જેમનો શરીરનો બાંધો માણસ જેવો જ હતો પરંતુ તેઓ ખૂબ લાંબા અને પાતળા હતા.
આ પણ વાંચવા જેવું... શરમજનક ઘટના: અમદાવાદમાં ‘આજે તો તું….લાગે છે’, જાહેરમાં યુવતીની કરાઈ છેડતી
આ પણ વાંચવા જેવું... સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે
આ પણ વાંચવા જેવું... દુલ્હા-દુલ્હન મોજથી ખાઈ રહ્યા છે પાણીપુરી: લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ
આ પણ વાંચવા જેવું... આ છે એક વિશિષ્ટ પ્રકારની દ્રાક્ષ… પણ કિંમત જાણીને ચોંકી જશો!
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024