રાજકારણ / કેબિનેટમાં મંત્રીપદ બાદ મનસુખ માંડવિયા અને સ્મૃતિ ઈરાનીને વધુ એક મહત્ત્વની જવાબદારી

13-Jul-2021

મોદી મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, વિરેન્દ્ર કુમાર, ગિરિરાજ સિંહ, અર્જુન મુંડા, સર્વાનંદ સોનેવાલ અને મનસુખ માંડવીયાને રાજકીય બાબતોની કેબિનેટ સમિતિમાં પહેલીવાર સભ્ય બનાવવામાં આવ્યા છે.

તો આ સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, અશ્વિની વૈષ્ણવને પહેલીવાર રોકાણ અને વિકાસની કેબિનેટ સમિતિમાં સભ્ય બનાવવામાં આવ્યા છે. રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરની જગ્યાએ અનુરાગ ઠાકુર અને કિરણ રિજિજુને સંસદીય બાબતોની કેબિનેટ સમિતિમાં સભ્ય બનાવવામાં આવ્યા છે.

ભૂપેન્દ્ર યાદવનું પણ કદ વધ્યું 

કૌશલ્યની મંત્રીમંડળ સમિતિમાં આરસીપી સિંહ, અશ્વની વૈષ્ણવ, ભૂપેન્દ્ર યાદવ, કિશન રેડ્ડીને સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથી પક્ષના નેતાઓમાં ફક્ત આરસીપી સિંહને જ સ્થાન મળ્યું છે. અગાઉ રામવિલાસ પાસવાન મહત્વપૂર્ણ સમિતિના સભ્ય હતા.

Related searches | ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટા પેજ ફોલો અહીં કરો

      

આ પણ વાંચવા જેવું... શરમજનક ઘટના: અમદાવાદમાં ‘આજે તો તું….લાગે છે’, જાહેરમાં યુવતીની કરાઈ છેડતી

આ પણ વાંચવા જેવું... સરકારનો આ નિર્ણય દેશના 6 કરોડ પગારદારોને આપશે મોટો લાભ , હવે PF ઉપર મળશે વધુ લાભ , જાણો કઈ રીતે

આ પણ વાંચવા જેવું... દુલ્હા-દુલ્હન મોજથી ખાઈ રહ્યા છે પાણીપુરી: લગ્ન તેની જગ્યાએ અને પાણીપુરી તેની જગ્યાએ

આ પણ વાંચવા જેવું... સમુદ્રમાં ડૂબી રહેલી છોકરીનો બચાવ્યો જીવ, પછી આ રીતે શરૂ થઇ ગોવાના બીચ પર લવ સ્ટોરી

આ પણ વાંચવા જેવું... બધા જ ગુપ્ત રોગો નો રામબાણ ઈલાજ શેકેલા ચણા,ખાતા સમયે રાખો આ વાતો નો ધ્યાન,દરેક ગુપ્ત રોગો થઈ જશે દૂર…

આ પણ વાંચવા જેવું...   SBI બેંકમાં નોકરી કરવાનો મોકો, સ્નાતક ઉમેદવારો માટે 6,100થી વધુ જગ્યાઓ ખાલી

આ પણ વાંચવા જેવું... સુરતના hyundai નવજીવન કાર શો-રૂમના માલિક ગજ્જર ભાઈઓ વાપીમાં 20 લાખની લેન્ડરોવર કારમાં દારૂ લઇ જતા પકડાયા, ઘરે દારૂ પીવા દમણથી વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ બોટલો લાવ્યા હતા

Author : Gujaratenews