ઉકાઈ ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી છોડાશે

19-Jun-2021

સુરત: મનપા દ્વારા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. હાલ ભારે વરસાદ વચ્ચે વિયર દ્વારા રોકવામાં આવતા પાણી સાથે નદીમાંથી વર્ષો જુનો કાંપ, કાદવ, ગંદકી વહી જાય એ માટે વિયરના પાંચ ગેટ ખોલી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં છેલ્લે વિયરના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ૭ વર્ષનો કાંપ અને છે, અને હજી આખું ચોમાસું બાકી ગંદકી વહી જાય, વળી આ વર્ષે ઉકાઈ ડેમ ભરેલો અર્થે મનપાએ આ ગેટ ખોલ્યા છે. ઉકાઈમાંથી ૨૦૦૦ કયુસેક પાણી પણ છોડવામાં આવશે, ફ્લેશિંગ કરવાનું નક્કી કર્યું હતું. હવે એ પાણી સાથે વિયરની ગંદકી આગામી પણ વહી જશે.આ વર્ષે અત્યારે સારો વરસાદ રહેશે એ હાલ કહી શકાય એમ નથી.

Author : Gujaratenews