પુરૂષોને ગમતી સૌથી પ્રિય વસ્તુ મહિલાઓ રાખી રહી છે પ્રાઈવેટ પાર્ટમાં, ડૉક્ટરોએ આપી ચેતવણી
02-Aug-2021
કૈફી પદાર્થ તરીકે વપરાતા તમાકુનો પ્રયોગ હવે સેક્સ ડ્રાઇવને બૂસ્ટ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર મહિલાઓ દ્વારા વજાઇના (ગુપ્તાંગ)માં તમાકુ મુકીને સેક્સ ડ્રાઇવને બૂસ્ટ કરવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ડોક્ટર્સનું માનવુ છે કે સેક્સની તલબમાં આવું કરીને મહિલાઓ પોતાનું જીવન જોખમમાં મુકી રહી છે.
એક તરફ જ્યાં લોકો તેને સેક્સ ડ્રાઇવને બૂસ્ટ કરવાનો ફોર્મ્યૂલા ગણાવી રહ્યાં છે ત્યાં બીજી તરફ ચિકિત્સકોએ તેને લઇને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે આમ કરવાથી તમે હંમેશા માટે યૌન સુખ માણવાથી વંચિત રહી શકો છો.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025