‘નાગિન 5’માં ઈચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભી ચંદનાની બીચની ધૂમ મચાવતી તસવીરો

04-Aug-2021

‘નાગિન 5’ (Naagin 5)માં ઈચ્છાધારી નાગિનનું પાત્ર ભજવનાર સુરભી ચંદના ( Surbhi Chandna) આજકાલ સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુરભી ચંદના(Surbhi Chandna)ના નાગિનના પાત્રને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) પર તેમની પ્રશંસા થઈ રહી છે. હવે સુરભીએ ફોટોશૂટ(Photoshoot) કરાવ્યું છે. આ તાજેતરના ફોટાની સાથે સુરભિએ તેના પ્રશંસકોને ચોંકાવી દીધા છે. અભિનેત્રીનો અલગ અંદાજ અને સ્ટાઈલ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે. અભિનેત્રીના આ ફોટો હાલ સોશિયલ મીડિયા (Social edia)માં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. લોકો આ ફોટો ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ચાહકો દ્વારા અભિનેત્રીના ભરપૂર વખાણ કરવામાં આવી રહ્યા છે. જુઓ અભિનેત્રીના આ હોટ અને ગ્લેમરસ ફોટો...

Author : Gujaratenews