છેલ્લા કેટલાક દિવસોથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં જીન્સનું બટન ખોલીને ફોટોશૂટ કરાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઇલિશ સ્ટાઈલથી ચાહકોને ચોંકાવી દે છે. આ ટ્રેન્ડને અનુસરીને તેણે તેના પેન્ટનું બટન ખોલીને તસવીરો લીધી હતી.
બોલિવૂડની સુપર હોટ અભિનેત્રી દિશા પટાનીએ તેના જીન્સના બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું હતું. ચાહકોને તેની બોલ્ડ સ્ટાઈલ ઘણી પસંદ આવી હતી.
નિયા શર્મા ટીવીની સુપર બોલ્ડ અભિનેત્રી છે. હાલમાં જ નિયાએ જીન્સનું બટન ખોલીને ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કારણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો હતો.
એલી અવરામ પોતાની હોટ તસવીરોથી ઈન્ટરનેટનો પારો ઊંચકતી રહે છે. તેણે અનબટન જીન્સ સાથે ફોટોશૂટ કરીને ચાહકોને દંગ કરી દીધા હતા.
નિક્કી તંબોલીના બોલ્ડ ફોટોશૂટ હંમેશા ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા નિકીએ તેના જીન્સનું બટન ખોલીને એક ફોટો લીધો હતો, જે ખૂબ જ વાયરલ થયો હતો.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025