બોલીવુડની આ ગ્લેમરસ અભિનેત્રીએ આમિર ખાનને આપી લગ્નની ઓફર, કહ્યું – “હું કુંવારી છું, મારી સાથે લગ્ન કરી લો”

06-Jul-2021

અભિનેતા આમિર ખાન અને કિરણ રાવનાં છુટાછેડાનાં સમાચારથી બધા લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા છે. બંનેએ એક સંયુક્ત નિવેદન આપી આ બાબતની જાણકારી આપી છે કે બંને અલગ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે લગ્નનાં ૧૫ બાદ આમિર ખાન અને કિરણ રાવનાં રસ્તા અલગ થઈ રહ્યા છે. બંનેનાં છુટાછેડાની ખબર પર ફેન્સ સાથે જ સેલેબ્સની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે.આમિર ખાન અને કિરણ રાવનાં છુટાછેડા પર ૯૦નાં દશકની અભિનેત્રી અને જાણીતા ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટની મોટી દીકરી પુજા ભટ્ટે પણ પોતાની વાત રાખી છે. તેમણે એક ટ્વિટ કરતાં કોઈનું નામ ન લેતા લખ્યું કે, “પતિ અને પત્નીનાં રૂપમાં અલગ થવાનો નિર્ણય પછી પણ બાળકોનાં ઉછેર સાથે કરવો કોઈ નવી વાત નથી. સંબંધ કાગળ પર બનતા બગડતા નથી. તે દિલ પર લખવામાં આવે છે. લગ્ન સમાપ્ત થયા બાદ પણ સન્માનનાં આધાર પણ રિલેશન જાળવી રાખવા માટે ઘણી ઈમાનદારીની જરૂરિયાત હોય છે. થોડા જ લોકો તેને જાળવીને શકે છે.”જ્યારે આમિર અને કિરણનાં છુટાછેડા પર બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતે પણ નિવેદન આપ્યું છે. હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેવા વાળી રાખી સાવંતે પોતાના એક નવા નિવેદનથી પણ ચર્ચામાં છવાયેલી છે. તેમણે બંનેનાં છુટાછેડાનાં મુદ્દા પર વાત રાખી છે અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જોઇ શકાય છે કે, હંમેશા રાખી સાવંત ફોટોગ્રાફર થી ઘેરાયેલી રહે છે. હાલમાં જ ફોટોગ્રાફરે રાખી સાવંતને આમિર ખાન અને કિરણ રાવનાં છુટાછેડા પર એમની પ્રતિક્રિયા માંગી. પહેલાં તો છુટાછેડાની વાત સાંભળીને તે ચોંકી ગઈ હતી અને પછી આગળ તેણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કે, “અહીં મારુ ઘર નથી વસી રહ્યું અને અહીં લોકોનાં છુટાછેડા થઈ રહ્યા છે.”

 

@rakhisawant2511 #AamirKhan's #KiranRao #Watch #rakhisawant #rakhi #rakhisawantmemes #rakhisawantvideos #rakhi #bollywood #etimes

Author : Gujaratenews