અમદાવાદ : ધો. 10ની પરીક્ષા રદ કરવામાં આવ્યા બાદ માસ પ્રમોશન આપવાની કાગળ પર તૈયારી કરી લેવાઈ છે. ત્યારે ધો. 10 માટે નક્કી કરાયા મુજબ પરિણામ સાથે ધો. 12માં માસ પ્રમોશન હેઠળ પરિણામ બનાવવા રાજ્યના શિક્ષણ વિભાગે તૈયારી કરી છે. માર્કસની આકારણીમાં સ્કૂલો ગેરરીતી ન કરે તો માટે સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓનું પરિણીમ સ્કૂલો તૈયાર કરી મોકલે તે માટે ટીમ બનાવી છે. ડીઇઓની ટીમને સ્કૂલોમાં રેકર્ડ ચકાસણીનો આદેશ કર્યો છે અને ડીઇઓની કામકાજની જવાબદારી પણ નક્કી કરી છે.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026