દ્વારકા : રાજ્યના દ્વારકામાં પરિવારના એક સાથે 3 સભ્યોનો આપઘાત કર્યો છે. કોરોનામાં પરિવારના મોભીનુ મૃત્યુ થતા સામૂહિક આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. પત્ની તેમજ બે પુત્રોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, આ પરિવારના મોભી જયેશભાઇ જૈનનું કોરોનાની બીમારીના કારણે મોત નિપજ્યું હતું. જેના આઘાતમાં આખા પરિવારે આપઘાત કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024