ભાવનગર યુનિવર્સિટીમાં એમ એસ સી આઈ સી કોર્સ બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓનુ અલ્ટીમેટમ, કોર્સ ફરી શરૂ કરવા માંગણી
20-Aug-2021
તસવીર: ભાવનગર યુનિવર્સિટીમાં હોબાળો કરતી આપની વિદ્યાર્થી પાંખ.
BHAVNAGAR: આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ, ભાવનગરના પ્રમુખ દીપ પંડ્યાની આગેવાનીમાં મહારાજ કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ખાતે રાતોરાત M.S.C. (I.C) ડીપાર્ટમેન્ટ બંધ કરી દેવાના વિરોધમાં આવેદન આપીને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું અને તત્કાલીન કોર્સ શરુ થાય એવી માંગણી કરવામાં આવી.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026







02-Feb-2026