યુવતી 17 વર્ષના પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને પતિ આવી ગયો, પતિએ બંનેનાં લગ્ન કરાવી પત્નિને કરી વિદાય....
30-Dec-2021
બેંગલુરૂઃ બેંગલુરૂમા બનેલી એક ઘટનામાં પરીણિત યુવતીને 17 વર્ષના છોકરા સાથે પ્રેમ હતો. બંને વચ્ચે શરીર સંબંધ પણ હતા અને બંને ખાનગીમાં મળીને શરીર સુખ માણતા હતાં. એક દિવસ બંને શરીર સુખ માણવામાં વ્યસ્ત હતાં ને પતિ જોઈ ગયો. સામાન્ય રીતે આવા સંજોગોમાં પતિ ઉશ્કેરાઈ જતો હોય છે પણ આ કિસ્સામાં યુવકે સમજદારી બતાવીને પત્નિને તેના સંબંધ વિશે પૂછ્યું હતું. પત્નિએ પ્રેમી સાથે રહેવાની ઈચ્છા બતાવતાં યુવકે પત્નીના બોયફ્રેન્ડ સાથે પત્નીના લગ્ન કરાવી દીધા.
આ ઘટનાની વિગત એવી છે કે, બિહારના જમિઈ જિલ્લાનો વિકાસ બેંગ્લોરમાં કામ કરે છે. તેનાં થોડાંક વર્ષ પૂર્વે લગ્ન થયાં હતાં પણ પત્નિ ગુજરી જતાં બે વર્ષ પહેલાં શિવાની સાથે બીજાં લગ્ન થયા હતા. વિકાસ એક કંપનીમાં કામ કરતો હતો અને બંને શાંતિથી રહેતાં હતાં.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024