પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં

29-Sep-2024

પ્રખ્યાત અમેરિકન લેખક હતા. તેઓ “હાઉ ટુવિન ફ્રેન્ડસ એન્ડ ઈન્ફલ્યુઅન્સ પીપલ' પુસ્તકના લેખક હતા, જે બેસ્ટ સેલર પુસ્તક છે. જે આજે પણ ખુબ લોકપ્રિય છે.

લેસન્સ ફ્રૉમ ગ્રેટ થિંકર્સ

•ઉત્સાહિત હોવાનો સ્વાંગ (ઢોંગ) કરો અને તમે સાચે જ ઉત્સાહિત થઈ જશો. • કોઇપણ અણસમજૂ આલોચના, નિંદા અને ફરિયાદ કરી શકે છે...મોટાભાગે અણસમજૂ કરે પણ છે. • શું તમે જીવનથી કંટાળી ગયા છો? તો પછી તમે જાતને એવા કામમાં વ્યસ્ત કરો, જેનાથી ? ભરોસો કરો છો. તેની માટે જીવો, તમે એના માટે મારી પીતો તમે એ આનંદ મેળશો, જે તમને લાગે છે કે એ તમારો થઈ શકે તેમ નથી. નિરાશા અને અસફળતા, સફળતાના રસ્તામાં આવનારા 2 નિશ્ચિત પદચિન્હ છે. -પહેલા કઠણ કામ પૂર્ણ કરો. સહેલા કામ તેની જાતે જ પુરા થઈ જશે. પ્રખ્યાત અમેરિકન લેખક હતા. તેઓ “હાઉ ટુવિન ફ્રેન્ડસ એન્ડ ઈન્ફલ્યુઅન્સ પીપલ' પુસ્તકના લેખક હતા, જે બેસ્ટ સેલર પુસ્તક છે. જે આજે પણ ખુબ લોકપ્રિય છે. •તમે જે કરવાથી ડરો છો, તેને કરો અને કરતાં રહો... ડર ઉપર વિજય મેળવવાનો આ સૌથી પાકો અને ઝડપી તરીકો છે. "જાત માટે અને પોતાની હાલની સ્થિતિ માટે અફસોસ કરવો, ન માત્ર ઉર્જાની બર્બાદી છે પરંતું સૌથી ખરાબ આદત છે, જે તમારી અંદર હોઈ શકે છે. • ડર માત્ર તમારા મગજમાં વસે છે.

Author : Gujaratenews