આ ફોટામાં આરાધના શર્માની દરેક તસવીરોને ખૂબ તોફારી પોઝ આપતી જોવા મળી રહી છે. તેમણે બિકિની સ્ટાઇલ યલો ટોપની સથ એક પ્રિંટેડ શોર્ટ સ્કર્ટ પહેરેલું છે. ફોટામાં તે ક્યારેક ખડખડાટ હસતી જોવા મળી રહી છે તો ક્યારેક કેમેરા સામે KISS આપતી જોવા મળી રહી છે.હેર સ્ટાઇલની વાત કરી તો આરાધનાએ અહીં હાફ હેયર્સ ઓપન અને વચ્ચમાં એક નાનકડી પોની ટેલ બનાવી છે. ડ્રેસમાં આરાધના સ્ટાઇલિશ ટેટૂ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.'સ્પિલિટ્સવિલા 12' ની એક્સ કંટેસ્ટેંટ આરાધના શર્મા (Aradhana Sharma) જ્યારથી 'TMKOC' માં સામેલ થઇ, તો તેમને એટલો જ પ્રેમ મળ્યો જેટલો બીજા કલાકારોને મળે છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024