SURAT: પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા "પાટીદાર શહીદ દિન એક શામ શહીદ પાટીદાર આંદોલનકારી કે નામ" કાર્યક્રમ આજે એટલે કે 26 ઓગસ્ટ 2021ના રોજ રાતે 8:30 કલાકે "કાંતિ ચોક" મહાલક્ષ્મી સોસાયટીની સામે યોગીચોકથી કારગીલ ચોક રોડ વરાછા,સુરત ખાતે યોજાશે. જેમાં કાર્યક્રમ દરમ્યાન ફરજીયાત માસ્ક પહેરવું,સોશ્યલ ડિસ્ટન્સ રાખવું અને કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપી અલ્પેશ કથીરિયા લોકોને સંબોધશે.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026




02-Feb-2026