સુરતથી સૌરાષ્ટ્ર તરફ,જ્તી ખાનગી બસમાં છરીથી ગળું કાપી યુવાનની હત્યા

26-Jul-2022

સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા યુવાનની લાશ મળતા ચકચાર : ગ્રીનલેન્ડ ચોકડીએ બસ પહોંચી ત્યારે મુસાફરોને ઉઠાડવા જતા ક્લીનરને લાશ મળી

SURAT : સવારે સુરતથી રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચેલી ટ્રાવેલ્સ સ્વીપર બસમાં મુસાફરોને ઉઠાડવા ગયેલા. ક્લીનર નરેશભાઈ રાઠોડને લોહીભીની લાશ જોવા મળતા કંટ્રોલમાં જાણ કરતા તુરંત પોલીસ કાઢ્યો દોડી ગયો હતો સીટ ઉપરથી છરી પક્ષ મળી આવતા બી ડીવીઝન પોલીસે જામનગર પંથકના ભોજાબેડીના યુવકની હત્યા અંગે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી ભેદ ઉકેલવા જુદી જુદી ટીમો દોડાવી છે.

શ્રી કિષ્ના ટ્રાવેલ્સમાં લાશ હોવાની જાણ થતા તુરંત જ ડીસીપી મીણા, એસીપી, બી ડીવીઝન પીઆઈ એમ સી વાળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો તપાસ કરતા મૃતક મૂળ ભોજાબડીનો અને સાતેક વર્ષથી ક્તાર ગામે રહી હીરા ઘસવાનું કામ કરતો પવીણભાઈ રૂપાભાઇ વાઘેલા ઉ.૩૪ હોવાનું જાણવા મળતા તેના પરિવારને જાણ કરતા ભાઈ અને ભત્રીજો રાજકોટ દોડી આવ્યા હના પ્રાથમિક તપાસમાં પ્રવીણ બીમાર હોવાથી તે વતનમાં આવવા બસમાં બેઠો હતો રાત્રે સવા બારે ભરૂચ નજીક ખર્સ હેલ્ટ કરતા ત્યાં તેમજ બસને એએસએલ ઉતર્યો હતો અને બાદમાં સીટ નંબર ૧૧માં સુઈ ગયો હતો. પોલીસે બસના સીસીટીવી ચેક કરતા કોઈ શંકાસ્પદ હિલચાલ સામે આવી ન હતી. તેમજ મુસાફરોના નિવેદન નોંધતા તેમને પણ કોઈ અવાજ નહી આવ્યો હોવાનું જણાવતા આ કિસ્સામાં આપવાતની શંકા પણ નકારી શકાય નહિ પોલીસે એક બહેનમાં નાનો હતો.

 પાલીસ ધૃતકના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા કાઈમ બાંચ, એસઓજી બી ડીવીઝનની જુદી જુદી ટીમો ગામથી બસમાં બેઠો હતો રાત્રે સવા બારે ભરૂચ નજીક બસે હોલ્ટ કરતા ત્યાં ઉતર્યો હતો અને બાદમાં સીટ નંબર ૧૧માં સુઈ ગયો હતો. પોલીસે બસના સીસીટીવી ચેક કરતા કોઈ શંકાસ્પદ હિલચાલ સામે આવી ન હતી તેમજ મુસાફરોના નિવેદન નોંધતા તેમને પણ કોઈ અવાજ નહી આવ્યો હોવાનું જણાવતા આ કિસ્સામાં આપઘાતની શંકા પણ નકારી શકાય નહિ પોલીસે સીટ ઉપરથી એક છરી કબજે કરી છે. તેમજ બસને એએસએલ માટે પોલીસ સ્ટેશને લઈ જવાઈ હતી. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રહસ્યમય બનાવનો ભેદ ઉકેલવા ક્રાઈમ બ્રાંચ, એસઓજી, બી ડીવીઝનની જુદી જુદી ટીમો કામે લાગી છે મૃતક ત્રણ ભાઈ એક બહેનમાં નાનો હતો.

Author : Gujaratenews