ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, ૨૮ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
26-Jan-2023
અમદાવાદઃ રાજ્યમાં પાછલા વર્ષે ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ જાન્યુઆરીમાં ઠંડીનું જોર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં કોલ્ડ-ડે રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.
Author : Gujaratenews
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026