કમલમને પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી, આજે ૭૪મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી
26-Jan-2023
કમલમને પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી આજે ૭૪મા પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગાધીનગરમાં ભારતીય જનતા પક્ષના હેડ ક્વાટર કમલમ ખાતે પણ પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી થઈ છે. ભાજપ પ્રાદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે ધ્વજવંદન કર્યુ હતું, સંગઠનનાં તમામ હોદ્દેદારો કમલમ ખાતે હાજર રહ્યા છે.
Author : Gujaratenews
25-Jun-2025