પતિ સાથે ક્યારે શરીર સુખ માણવું તે સમય સાસું નક્કી કરે, વડોદરામાં પરણીતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
25-Dec-2021
વડોદરાની પરિણીતાની ફરિયાદ મુજબ તેણે જણાવ્યું હતું કે સાસરિયામાં મને મેના ટોળા સાંભળતો હતો કે તારા શ-રીરમાં કોઈ ખામી છે. અમારી પાસે ડૉક્ટરનું પ્રમાણપત્ર છે કે તું સંતાન પ્રાપ્ત કરી શકશે નહીં, જેથી બીજા લગ્ન કરવા માટે લાયક નથી. ત્યારે ગાંધીનગર સુધી પહોંચ છે. પોલીસ અમારું કઈ બગાડી શકે નહીં. આમ, સાસરિયાએ મને જાનથી મારી નાખવાની ધ-મકી આપી શા-રી-રિક-માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કરી હતી.
રાજ્યમાં સાસરિયાઓ દ્વારા તેમની પત્ની સાથે ત્રાસની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં વડોદરામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે ત્યારે તેમાં પરિણીતા દ્વારા સાસરિયાઓ પર લગાવવામાં આવેલા આક્ષેપોથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ત્યારે હાલમાં પરિણીતાએ સાસરિયામાં 9 લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પરિણીતા સાસરિયાઓના જુલમથી કંટાળી ગઈ હતી અને પિયરમાં તેના પિતાના ઘરે જતી રહી હતી.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024