PM મોદી ભારતમાં એશિયાના સૌથી ટેકનોલોજી પ્રદર્શન વિશાળ ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા શરૂ કરશે : ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ૪ ઓક્ટોબર સુધી ચાલશે.
એશિયાના સૌથી વિશાળ ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ હોવાનો દાવો
દેશમાં ઘણાં લાંબા સમયથી પજી નેટવર્કની રાહ જોવાઈ રહી હતી. જોકે હવે આખરે તેનો અંત આવ્યો છે અને આગામી ૧ ઓક્ટોબરથી દેશમાં પજી સેવા શરૂ થઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા મોબાઈલ કૉર્નેસ'માં પદ્મ સેવાઓ લોન્ચ કરશે. પ્રગતિ મેદાન ખાતે યોજાનારી 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ' ૪ ઓક્ટોબર સુધી ચાલવાની છે.
એશિયાના સૌથી વિશાળ ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી ફોરમ હોવાનો દાવો કરતા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસનું (આએમસી) આયોજન સંયુક્તરૂપે દૂરસંચાર વિભાગ (ડીઓટી) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએઆઈ) દ્વારા કરવામાં આવે છે. સરકારના નેશનલ બ્રોડબેન્ડ મિશને આજે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી, તેના કહેવા પ્રમાણે ભારતના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ક્નેક્ટિવિટીને નવી ઉંચાઈઓ પર લઈ જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી વિશાળ ટેક્નોલોજી પ્રદર્શની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં પ૦ સેવાઓની શરૂઆત કરશે.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026



02-Feb-2026