અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાનું નવું ઘર ખૂબ જ સુંદર છે મિત્રો સાથેની પાર્ટીમાં જોવા મળી ઝલક, એકતા કપૂરે ક્રિસ્ટલના ઘર અને ફ્રેન્ડ્સ
23-Nov-2021
Actress સાથે કરેલા સેલિબ્રેશનની ઝલક બતાવતી કેટલીક તસવીરો શેર કરી છે.
મુંબઈ, ટેલિવુડ અને ચહેરે ફિલ્મમાં એવા મળેલી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિઝાએ આ વર્ષે જ પોતાને એક નૌથી ગિફટ આપી હતી. ક્રિસ્ટલ ડિસૂઝાએ એક સુંદર પર ખરીદ્યું છે. જેની ખુશી તેણે મિત્રો સાથે વહેંચી હતી. ક્રિસ્ટલના ખાસ ફેર એકતા કપૂર, અનિતા હસનંદાની, મુસ્તાક શેખ, રિઢિડોગરાએ પાલમાં જ તેના નવા ઘરની મુલાકાત લીધી હતી. તેમણે ક્રિસ્ટલ સાથે મળીને નવું ઘર ખરીદવાની ખુશીને સેલિબ્રેટ કરી હતી. એકતા કપૂરે ક્રિસ્ટલના ઘર અને ફ્રેન્ડ્સ સાથે કરેલા સેલિબ્રેશનની ઝલક બતાવની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં હોમ સ્વીટહોમ' લખેલી બે ટિપર કેક પણ જોઈ શકય છે. ઉપરાંત ક્રિસ્ટલ ડિઝાએ પરની બહાર ઊભા રહીને નેમપ્લેટ સાથે ફોટો પડાવ્યો છે. ઘરની અંદર દિવાલ પર તેણે પ્રેરણા આપતાં કેટલાક શબ્દોની કેમ બનાવડાવી છે. આ તસવીરો શેર કરતાં એક્તાએ લખ્યું, "બારી ડાર્લિંગ સ્ટિલ ડિસૂઝા. તારું ઘર તારા જેવું જ સુંદર, વ્યક્તિવાદી અને આવકારદાપી છે. લવ યુ. ક્રિસ્ટલે પણ એકતાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં આઈ લવ યુ' લખ્યું હતું. મુસ્તાક શેખે એક વિડીયો શેર કરીને ક્રિસ્ટાના ઘરની ઝલક બતાવી હતી. વિડીયોમાં જોઈ શકો છો કે, ક્રિસ્ટલના ઘરનો લિવિંગ રૂમ ખૂબ મોટો છે. બાળકની પણ સુંદર અને મોટી છે.
અહીં શાંતિથી બેસવા માટે ખુરશીઓ રાખવામાં આવી છે. સાથે જ એક રોમાં ટ્રોફી અને પુસ્તકો મૂકવામાં આવ્યા છે. એક દિવાલ પર નિયોન લાઈટનું વાળ ડેકોર મુકવામાં આવ્યું છે અને તેના પર પોઝિટિવ મેસેજ લખ્યો છે. ટૂંકમાં ક્રિસ્ટલનું ઘર આરામદાયક, ખુબસૂરત અને પોઝિટવ વાઇલ્સ આપનારું છે. મુસ્તાક વિડીયો શેર કરતા લખ્યું, તારું પોતાનું ઘર બનાવું અને બધું જ તારી મહેનતથી જાતે ઊભું કરવું તે શૈવ આપતો એવો ભેજ છે નાવા પહો શકે છે. ક્રિસ્ટલે ખૂબ સુંદર ઘર બનાવ્યું છે. મારી પીતા તારા પર ગર્વ છે, લવ ૫ કિટ્ટુ ચમકની છે. તે તારી જાતે જે ખુશીઓથી ભરેલી દુનિયા બનાવી છે તેના દરેક માની તે હકદાર છે. ક્રિસ્ટલ ડિસૂઝાએ કેક કપતો પોતાનો વિડીયો પણ શેર કર્યો છે. કેક કાપ્યા બાદ તે માથી ખાતી વા મળે છે. તેણે વિડીયો શેર કરતાં લખ્યું, 'હું મારી પાસે કેક છે અને ખાઈ પણ શકે છે. જણાવી દઈએ કે, ક્રિસ્ટલ ડિઝાએ આમ તો ઘણી સીરિયલોમાં કામ કર્યું છે પરંતુ તેને ઓળખ ટીવી શો એક હજારો મેં બૈરી બહેના હૈએ અપાવી હતી. આ શોમાં ક્રિસ્ટલ ઉપરાંત નિયા શર્મા, કરણ ટંકર અને કુશાલ ટંડન લીડ રોલમાં હતા.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024