ONLINE SURAT: કોઈપણ ટ્યુશન ફી આપ્યા વગર ઘરબેઠા બાળકનું ગુજરાતી-હિન્દી-સંસ્કૃત એકસલન્ટ બનાવો

30-Dec-2021

https://youtube.com/channel/UC3KDkCuwpDELLvgZrcPbcDA

ONLINE SURAT : બાળકોના હિન્દી, સંસ્કૃત અને ગુજરાતીના એટલે કે ભાષાના વિષયોને મજબૂત કરવા સુરતની એક ટીમ દ્વારા ઓનલાઈન કોચિંગ કલાસીસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં તમે કોઈપણ ટ્યુશન ફી આપ્યા વગર ઘરબેઠા બાળકનું ગુજરાતી-હિન્દી-સંસ્કૃત એકસલન્ટ બનાવી શકો છો. ચેનલ પર બાળકોના હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી માટેના સ્વાધ્યાયપોથી અને ટેક્સ બુકના સમયાંતરે વીડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે. આ માટે ચેનલ https://youtube.com/channel/UC3KDkCuwpDELLvgZrcPbcDAને સબ્સ્ક્રાઇબ કરવાથી બાળકને ટ્યુશનમાં જવાની જરૂર નહીં પડે. વીડિયોની ખરાઇ માટે એક વીડિયો અમારા માધ્યમથી તમને દેખાડવામાં આવે છે. આ માટે તમે જરૂર જણાય તો શિક્ષકનો સંપર્ક પણ કરી શકો છો. જેના માટે HI,ONLINE SURAT લખી 9081288241 પર વોટ્સએપ કરવું.

Author : Gujaratenews