ઘોર કળયુગ :અમદાવાદ ભાણી સાથે મામા કપડાં વગર સુઈ જતો હતો’ ભાણી મામા સાથે માસિક સ્ત્રાવની વાતો કરતી …
20-Oct-2021
અમદાવાદના એક શ્રીમંત પરિવારનો એક અજબ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ત્યારે એક પરિણીત મહિલાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે પરિણીતાના પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરીને સારી કમાણી કરતા હોવા છતાં, હનીમૂન પછી તેની પત્નીને 5 લાખ રૂપિયા લાવવાની દબાણ કરતો હતો ત્યારે એટલું જ નહીં, મહિલાની પુત્રીના જન્મના 15 દિવસ બાદ મૃત્યુ થતા નણંદ સહિતના લોકો મહિલાને પતિને એક મર્યાદા રાખવા અને નંદન પુત્રીને સાચવવાનું અને તેની માતા બનીને રહેવા દબાણ કરતા હતા.
ત્યારે એટલું જ નહીં, કન્યા પિયર જાય ત્યારે નણંદ દીકરી તેની મામા સાથે સૂતી હતી એકવાર સવારે તેણે જોઈ તો તેના પલંગ નીચે તેના અન્ડરવેર મળી આવ્યા હતા.ત્યારે એટલું જ નહીં, પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેની ભણીશોર્ટ્સ અને ટૂંકા કપડાં પહેરી મામા પાસે આવી માસિક સ્રાવની વાત કરીને અસભ્ય વર્તન કરી રહી હતી. ત્યારે સમગ્ર મામલાથી કંટાળી ગયેલી મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં પોષ સેટેલાઇટ વિસ્તારમાં રહેતી 45 વર્ષની મહિલાના લગ્ન 2003 માં વડોદરાના માંજલપુર ખાતે થયા હતા.ત્યારે મહિલા હાલમાં તેના 13 વર્ષના પુત્ર, માતા અને ભાઈ સાથે રહે છે ત્યારે લગ્ન બાદ મહિલાનો પતિ તેનો હનીમૂન કરવા લઇ ગયો હતો ત્યારે તેને તેના પિયરથી પાંચ લાખ રૂપિયા લાવવા દબાણ કરી તેને હેરાન કરતો હતો.
ત્યારે મહિલાએ લગ્ન બાદ એક પુત્રીને જન્મ આપ્યો હતો પરંતુ હૃદયરોગના કારણે 15 દિવસમાં તેનું મૃત્યુ થયું ત્યારે પણ આ મહિલા તેના પિયર જતી ત્યારે તેની નણંદ અને તેની પુત્રી રહેવા માટે આવતા અને ઘરેણાં કબાટ ખોલીપહેરતા અને બધું વેરવિખેર કરી નાખતા. ત્યારે મહિલા તેના પતિને આ વિશે કહેશે તો તે તેને હેરાન કરશે
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024