એડવોકેટ અલ્પેશ કથીરીયા પર રિક્ષા ચાલકનો લાકડી વડે હુમલો ... ખંભાના ભાગે લીગામેંટમા ઈંજરી.
પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા પર હુમલો થયો છે. રીક્ષા ચાલકે હુમલો કર્યો છે. અલ્પેશ કથીરીયા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બબાલ થઈ. રીક્ષા ચાલકને સરખી રીતે ચલાવવા કહેતા બબાલ થઈ હતી.
સમાચાર બ્રેકિંગ સ્વરૂપે આવી રહ્યા છે વધુ માહિતી અપડેટ કરી રહ્યા છીએ.
વધુ સમાચાર માટે આ લીંક ખોલો
Author : Gujaratenews










15-Jan-2026