`પુષ્પા` ની અભિનેત્રીનું લાઈવ શોમાં ન દેખાડવાનું દેખાઈ ગયું, ટૂંકા પીળા સ્કર્ટે દાટ વાળ્યો

19-Jan-2022

દક્ષિણની ખુબ જ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સફળતા બાદ ખુબ જ મોટો ચહેરો બની ગઈ છે. રશ્મિકાની ખુબ ફેન ફોલોઈંગ છે. આ ઉપરાંત તે નેશનલ ક્રશ તરીકે પણ જાણીતી છે. દક્ષિણ ભારતની આ ટોપ અભિનેત્રીની અનેક ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. પુષ્પા ફિલ્મ બાદ રશ્મિકા એટલી હાઈલાઈટ થઈ ચૂકી છે કે તેના વિશે જે પણ ખબરો સામે આવે છે તે વાયરલ થઈ જાય છે.દક્ષિણની ખુબ જ જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાની સફળતા બાદ ખુબ જ મોટો ચહેરો બની ગઈ છે. રશ્મિકાની ખુબ ફેન ફોલોઈંગ છે. આ ઉપરાંત તે નેશનલ ક્રશ તરીકે પણ જાણીતી છે. દક્ષિણ ભારતની આ ટોપ અભિનેત્રીની અનેક ફિલ્મો 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. પુષ્પા ફિલ્મ બાદ રશ્મિકા એટલી હાઈલાઈટ થઈ ચૂકી છે કે તેના વિશે જે પણ ખબરો સામે આવે છે તે વાયરલ થઈ જાય છે. હાલમાં જ પુષ્પા હિટ ગયા બાદ રશ્મિકાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લાઈવ ઈવેન્ટમાં ઉપ્સ મૂમેન્ટનો ભોગ બને છે. વાત જાણે એમ છે કે આ વીડિયો થોડા સમય પહેલાનો છે જ્યારે તે એક ઈવેન્ટમાં યલ્લો કલરની શર્ટ લુક સ્ટાઈલ શોર્ટ ડ્રેસમાં જોવા મળી. તે ખુબ સુંદર લાગી રહી હતી. એક ઈવેન્ટમાં વારંવાર પોતાનો ડ્રેસ સરખો કરતી જોવા મળી હતી. રશ્મિકા એક સોફા પર બેઠી હતી પરંતુ જેવી તેણે પોતાના પગની પોઝિશન બદલી કે તે ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની. આ પળના અનેક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જો કે આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ અભિનેત્રી ઉપ્સ મૂમેન્ટનો ભોગ બની હોય. આ અગાઉ પણ અનેક અભિનેત્રીઓ જાણે અજાણ્યે પોતાના કપડાંના કારણે લોકો સામે શરમિંદગીનો ભોગ બની છે. 

Author : Gujaratenews