દિવાળીના સમયે ધંધાર્થીઓ માટે ઝી ન્યૂઝની ફ્રી એડ ઓફર: 1000 લોકોને ટેલિગ્રામ અથવા whatsappમાં એડ કરો અને મેળવો અડધો મહિનો ફ્રી એડવર્ટાઈઝમેન્ટનો લાભ

17-Oct-2021

દિવાળીના સમયે ધંધાર્થીઓ માટે ઝી ન્યૂઝ લઈને આવી રહ્યું છે ફ્રી એડ ઓફર. માત્ર 1000 લોકોને ટેલિગ્રામ અથવા whatsappમાં એડ કરો અને અડધો મહિનો ફ્રી એડવર્ટાઈઝમેન્ટનો લાભ મેળવી શકો છો આ માટે તમારે કોઇ પણ અલગથી ચાર્જ આપવાનો રહેશે નહીં. ડિજિટલ બૅનર ખર્ચ ગ્રાહકોને કરવાનો રહેશે.

આ ઓફરનો લાભ લેવા માટે GNEWSનો મો. 94280 55585 પર સંપર્ક કરવાનો રહેશે. ઓફર કન્ફોર્મ કરાવવાની વેલીડીટી 31 ઓક્ટોબર 2021 સુધી જ માન્ય રહેશે. ફ્રી એડવર્ટાઈઝમેન્ટનો ભારતમાં 15 દિવસ અને યુએસ અને કેનેડા સહિતના વિવિધ દેશોના ધંધાર્થી માટે 3 દિવસ જ ઓફરનો લાભ મળશે.

Author : Gujaratenews