આંગી ગ્રુપ અને કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલા જીગ્નેશભાઈ શાહના જન્મદિવસ નિમિતે શહેરના ભટાર રોડ સ્થિત ઓટોગ્રાફ કોમર્શિયલ હબ માં જન્મદિવસની ઉજવણી રક્તદાન કેમ્પ દ્વારા કરવામાં આવી...
રક્તદાન કેમ્પમાં 59 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું . રક્તદાન કેમ્પમાં યુથ રેડક્રોસના ડૉ. હરિકૃષ્ણ શિરોયાએ ડોકટર તરીકે સેવા આપી હતી.
કાર્યક્રમની શોભા વધારવા માટે સક્ષમ CAMBA પશ્ચિમ ભારતના કાર્યવાહક અને રેડક્રોસ બ્લડબેંકના ચેરમેન કમાંડેન્ટ ડૉ. પ્રફુલ્લભાઈ શિરોયા , યુથ રેડક્રોસ ના ડૉ.ભાવિન શિરોયા , કાર્યક્રમનું આયોજન કરવા માટે સવિશેષ રવીન્દ્ર શીંગલા ,હોમગાર્ડઝના ઓફિસર કામન્ડિંગ થોમસ ભાઈ અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
હોર્મુઝમાં તણાવ, સુરત સુધી અસર!...
15-Jan-2026






02-Feb-2026