ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં મંત્રીઓના નામ લગભગ નક્કી , આટલા ધારાસભ્યોને શપથ લેવા આવ્યા ફોન

16-Sep-2021

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની શપથવિધિની તૈયારીઓ આખરી તબક્કામાં છે. આ દરમ્યાન જી ન્યૂઝને મળેલા સમાચાર મુજબ અનેક ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવા માટે ફોન આવી રહ્યાં છે. જેમની યાદી આ મુજબ છે.

પટેલ - 8

ક્ષત્રિય -2 

ઓબીસી -6 

SC 2

ST -3

જૈન -1

 

 

 

 

ઉત્તર 

(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )

(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )

(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય 

 

દક્ષિણ

(1) નરેશ પટેલ, ગણદેવી (st )

(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )

(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST

(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન

(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ

(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ 

(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ 

 

સૌરાષ્ટ્ર

(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )

(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ 

(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર

(4) બ્રિજેર મેરજા ( પટેલ )મોરબી 

(5) દેવા માલમ ( કેશોદ) કોળી 

(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય 

(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )

(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

 

મધ્ય

(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી 

(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST

(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી

(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )

(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST

(6) મનીષા વકીલ : SC

 

 

 

Author : Gujaratenews