ધ કાશ્મીર ફાઈલ અને ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસની દર્શના જાની દ્વારા અદભુત ઉજવણી

14-Mar-2022

તારીખ 16-3-2021ને બુધવારના રોજ પ્રદેશ અધ્યક્ષ સી .આર પાટીલના જન્મદિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ટ્વિટથી વખાણવામાં આવેલું મુવી ધ કાશ્મીર ફાઈલ મુવી ગુજરાતના જાણીતા સમાજસેવિકા અને સુરત મહિલા મોરચા કારોબારી સભ્ય દર્શના જાની દ્વારા સુરત મહિલા મોરચા અને સુરત ન્યુઝ મીડિયા મિત્રો પરિવાર સાથે થિયેટરમાં 15-3-2022 મંગળવારે ધ ફ્રાઈ ડે સિનેમા એટલાન્ટા મૉલ મોટાવરાછા ખાતે સૌજન્ય રાજેશ કંકોટીયાના સહકારથી બતાવામાં આવશે .

Author : Gujaratenews