વિજળીનો તોતિંગ ભાવવધારો આવી રહ્યો છે. જી હા વીજકંપનીઓ યુનિટે 50 પૈસાથી 1 રૂપિયા જેટલો તોતિંગ ડામ પ્રજા પર નાખે તેવી શક્યતા છે. પેટ્રોલ, તેલ, દુધ દરેકમાં ભાવ વધારા પછી વધુ એક ભાવ વધારો આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ઉંડી ખાઇ હોવાથી કેન્દ્રીય ઉર્જા મંત્રી R.K. સિંઘએ સંકેત આપ્યા છે ; વિજ કંપનીઓની તોતિંગ ખોટ સરભર કરવા ભાવવધારો કરવો અનિવાર્ય હોવાનો દાવો કર્યો છે.
Author : Gujaratenews








14-Dec-2025