અરવલ્લી : પંજાબ માં પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી વિવિધ લોકાર્પણ અને રેલી યોજવાના હતા ત્યારે પંજાબ ની મુકલાત સમયે ખરાબ વાતાવરણ હોવાથી હવાઈ મુસાફરી નહિ કરી શકતા માર્ગ દ્વારા પ્રધાનમંત્રી નો કાફલો નીકળ્યો ત્યારે રસ્તા માં 20 મિનિટ કાફલો રોકવાની ફરજ પડતા તેમની સુરક્ષામાં ચૂકનો મામલે અરવલ્લી જિલ્લા ભાજપના કિસાન મોરચા દ્વારા મોડાસા ચારરસ્તા આગળ ટાઉન હોલ પાસે મૌન ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચા ના આગેવાનો તેમજ અરવલ્લી ભાજપ કિસાન મોરચા ના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મૌન ધરણા કરી સમગ્ર ઘટના ને વખોડી હતી
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025