દેશના સૌથી ધનિક બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ પોતાના એક ખાસ મિત્ર અને મનોજ મોદીને તેમની પ્રામાણિકતા અને તેઓ પરિવાર સાથે રહી શકે તે માટે એક-બે નહીં પણ પૂરા 22 માળની ઇમારત ભેટમાં આપી છે. જણાવી દઇએ કે, આ ઇમારત મુંબઇના સૌથી મોંઘા વિસ્તાર નેપિયન્સી રોડ પર આવેલી છે.
મુકેશ અબાંણીએ મનોજ મોદીને ભેટમાં આપેલી ઇમારતની કિંમત લગભગ 1500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઇમારતનું નામ ક્રિસ્ટિન્ડ વૃંદાવન છે. RIL માટે કરેલી સખત મહેનતના બદલામાં મનોજ મોદીને આ ઇમારત ભેટમાં આપવામાં આવી છે.
ઇમારતની ખાસીયત
નિર્માણ લાઇટન ઇન્ડિયા કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ કર્યુ રહ્યું છે.
મોદીની ઓફિસ 14માં માળે રહેશે.
15માં માળ પર ઇન-હાઉસ મેડિકલ અને આઇસીયુ સેટઅપ તેમજ પૂજા રૂમ છે.
દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો... Click here
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024