કોન્સ્ટેબલે મહિલા અધિકારીને કહ્યું, ક્યાં સુધી ફરિયાદો નોંધતા રહેશો ક્યારેક એન્જોય પણ કરો અને પછી...
09-Oct-2021
ભુજમાં ખાખી શર્મશાર તેવી ઘટના સામે આવી છે. કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલ પર દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોલીસ ક્વાર્ટર,ખાવડા પોલીસ લાઈન,અમદાવાદ, રાજકોટ અને ભાવનગરમાં બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું બાદમાં બીજે લગ્ન કરી લેતા મહિલા કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ પણ દોડતો થયો છે.
Author : Gujaratenews
20-Aug-2024