ડાકોરમાં શરદ પુણિમાએ ભકતોનું ઘોડાપૂર આવ્યું છે. આરતી સમયે ભકતો રાતના ૩ વાગ્યાથી મગણા આરતી દર્શનમાં ઉમટ્યા હાલ ભકતોનો પ્રવાહ ચાલુ છે. ડાકોર જવાના રસ્તા પર જનમેદની ઉમટી પડી છે.
આજે શરદ પૂર્ણિમાએ રાસોત્સવ, મંગળા આરતી દર્શન
આજે ડાકોરનાં ઠાકોરજીને શ્વેત જરીનાં વસ્ત્રોનો દિવ્ય શ્રુંગાર થઈ મોટો મુગટ ધરાવાયો છે.સાંજે ઠાકોરજી ચાંદીનાં દાંડિયા ધારણ કરી રાસબિહારી સ્વરૂપ શ્રૃંગાર કરવામાં આવશે તેમજ ચંદ્રની શીતળ ચાંદનીમાં દુધ-પૌવાનો ભોગ ધરાવવામાં આવશે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024