16 વર્ષના યજ્ઞને જીવનદાન આપવું આપના હાથમાં છે

02-Sep-2022

16 વર્ષના યજ્ઞને જીવનદાન આપવું આપના હાથમાં છે. આપના થકી જે પણ કાંઈ નાની મોટી મદદ થાય એ કરવા નમ્ર વિનંતી.

નામ: યજ્ઞ ઘનશ્યામભાઈ જાજડિયા (વર્ષ 16)

GBS વાયરસ, છેલ્લા દસ દિવસથી ચીકુવાડી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ છે. ખર્ચ 8 લાખ.

પિતાનું નામ: ઘનશ્યામભાઈ મોહનભાઈ જાજડિયા

પગાર: 15,000 ₹ હીરામાં

32, મંગલદીપ સોસાયટી ભાડે રહે છે.

બે દીકરા છે. ઘરે કમાવવા વાળા એક છે.

Google pay & Phone pay number

Ghanshyambhai jajadiya

9714375862

Author : Gujaratenews