મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા રાણતની આશ્રમશાળાનાં 300 બાળકોને ભોજન વિતરણ કરવામાં આવ્યું
02-Sep-2022
મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા ગામ- રાણત, તા- મહુવા, જીલ્લો - સુરત ની આશ્રમશાળાનાં 300 બાળકોને પૌષ્ટિક ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.
Author : Gujaratenews
25-Jun-2025