ન્યુયોર્ક : દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. છ વર્ષ પહેલા વડાપ્રધાન મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી હતી. જોતજોતામાં દુનિયાના તમામ દેશ આ અભિયાનમાં સામેલ થઈ ગયા. ન્યૂયોર્કમાં રવિવારે યોગ દિવસનો ક્રેઝ જોવા મળ્યો હતો.
ન્યુયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે યોગદિવસ પર 3000 લોકોએ યોગ કર્યા હતા. આ વખતે થીમ કોરોનાથી બચાવ છે. વડાપ્રધાને પણ સંબોધનમાં કહ્યું કે, કોરોના કાળમાં યોગ આશાનું કિરણ બન્યું છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025