વિસાવદરની ઘટનાને લઇને ‌આખી રાત 'આપ' દ્વારા ધરણા બાદ એફઆઇઆર નોંધાતા આંદોલન પૂર્ણ

01-Jul-2021

બુધવારે સાંજે આપના કાર્યકરો પર વિસાવદરના લેરિયા ગામે હુમલો કરાયો હતો. આ હુમલાની ઘટના બાદ આખી રાત 'આપ' દ્વારા ધરણા બાદ એફઆઇઆર નોંધાતા આંદોલન પૂર્ણ કરી દેવાયુ હતું.

ઇશુદાન ગઢવી - મહેશ સવાણી - પ્રવિણ રામ - ગોપાલ ઇટાલીયાનો સરકાર સામે આક્રોશ.

લોકોને સારી સગવડ આપીને તેનું દિલ જીતો, વિપક્ષ ઉપર હુમલો કરીને તેમને ડરાવો નહી, આ લોકો ડરવાના નથી : અરવિંદ કેજરીવાલનું ટ્વિટ : ભેંસાણના ધુરંધર ભાજપ નેતા ભૂપત ભાયાણી પોલીસ સ્ટેશનના પટાંગણમાં રાત્રે જ ભાજપ છોડી 'આપ'માં જોડાયા : આમ આદમી પાર્ટીના આગેવાનો – કાર્યકરો વિસાવદર દોડી આવ્યા હતાં.

Author : Gujaratenews