વિશ્વ હીરા ઉદ્યોગની ટ્રેન્ડસેટર કંપની STPL સુરતે સમગ્ર વિશ્વની ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને નવો વેગ આપ્યો

30-Jun-2021

ટેક્નોજાયન્ટ STPLએ વિશ્વના હીરા ઉદ્યોગને તેઓની અદ્ભુત ઈનોવેટિવ ટેકનોલોજી દ્વારા ટેકનોસેવી બનાવ્યો

ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે કટિંગ્વેજ ટેકનોલોજીકલ સોલ્યુશન આપનારી STPL કંપનીની સ્થાપના વર્ષ 1993માં થઈ હતી. STPL - ગ્લોબલ કંપનીઓમાંની એક એવી કંપની છે કે જ્યાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીના દરેક પ્રકારના ટેક્નોલોજીઓનું ઉત્પાદન કરવા સાથે તેનું નિરાકરણ કરી આપે છે. જેમાં ડાયમંડ એનાલીસીસ અને પ્લાનિંગ, પ્રોસેસિંગ, બ્લોકિંગ અને પોલીસીંગ તદ્ઉપરાંત સેઈપ ડાયમંડ ટ્રેડિંગ. આ એક ટ્રેડ સેટર ઈન્ડસ્ટ્રી છે, STPL એ ભારતમાં લેસર ડાયમંડ કટિંગ ટેકનોલોજીનો પાયો નાખનાર કંપની છે. STPL જે આજે અત્યાધુનિક ટેકનોલોજીનું સોલ્યુશન સાથે વચન આપે છે કે લેસર ટેકનોલોજીમાં ઓછા ખર્ચમાં વધારે પ્રોડકશન. અલગ-અલગ પ્રકારના ઓપ્ટીમાઈઝ ઓટોમેશન અને તેને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે દરેક રી-સોર્સ પર કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી કરે છે. કંપનીની વિવિધ પ્રકારની પ્રોડકટની વિશાળ શ્રેણી જરૂરિયાત પ્રમાણેના બજેટમાં પૂરા પાડવાનો અભિગમ. સાઉન્ડ ટેકનોલોજીકલનું કંમ્પીટન્સ સાથે કિંમત આકલન આધારને કારણે STPL નું નામ ડાયમંડ ઈન્ડસ્ટ્રીની દુનિયામાં ઓળખાય છે.

નવીનતાસભર વિકસિત થયેલ ધ સહજાનંદ ગ્રુપ. જેનું નિર્માણ ગુજરાત, ભારતમાં થયેલ જે ભારતીય કંપનીઓના સમૂહ પર આધારિત છે. આ ગ્રુપ સરળ હેતુઓથી સંચાલિત છે. જેમાં સૌપ્રથમ સ્માર્ટ ટેકનોલોજી, મહત્તમ ઓટોમેશન તથા જીવનના વિવિધ પાસાંઓ સુધારવા માટે ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં આ ગ્રુપ ડાયમંડ પ્રોસેસિંગ ટેકનોલોજી, અદ્યતન તબીબી ટેકનોલોજી અને જીવન વિજ્ઞાનના ક્ષેત્રોમાં મુખ્ય છે. જે ઝડપથી વૈશ્વિક સ્પર્ધાત્મક સ્તરે વિસ્તારાયેલ અને પસંદગી પામેલ ટ્રેન્ડ સેટર ગ્રુપ છે.

Author : Gujaratenews