સ્કુલ શિક્ષણ વ્યવસ્થા અંગેના પર્ફોમન્સ ગ્રેડીગ ઈન્ડેક્ષમાં ગુજરાતને A+ ગ્રેડ મળ્યો છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કુલ શિક્ષણ વ્યવસ્થા અંગે જાહેર કરેલા 2019-20ના વર્ષ માટેના પર્ફોમન્સ ગ્રેડીગ ઈન્ડેક્ષ (PGI)માં ગુજરાતે A+ ગ્રેડ મેળવ્યો છે. 2019-20ના વર્ષ માટેના પર્ફોમન્સ ગ્રેડીગ ઈન્ડેક્ષમાં A++ ગ્રેડ મેળવનારા રાજ્યમાં પંજાબ, ચંડીગઢ, તામિલનાડુ, આંદમાન નિકોબાર અને કેરળનો સમાવેશ થાય છે. જ્યારે A+ ગ્રેડ મેળનારા રાજ્યોમાં ગુજરાત ઉપરાંત, રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્લી એનસીટી, પુડ્ડુચેરી અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.
Author : Gujaratenews
20-Aug-2024