નફ્તલી બેનેટ બન્યાં ઇઝરાયેલના નવા પ્રધાનમંત્રી, નેતન્યાહુના 12 વર્ષથી સતત ચાલતા આવતા શાસનનો આવ્યો અંત
14-Jun-2021
નેફ્તાલીના શપથગ્રહણની સાથે 12 વર્ષથી પ્રધાનમંત્રી પદ પર કાબિજ બેન્ઝામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે. સંસદમાં બહમતિ મળ્યા બાદ દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષીય નેતા બેનેટે રવિવારે શપથ લીધા. આ પહેલા ઈઝરાયલની 120 સંસદીય સંસદ નેસેટમાં 60 સભ્યોએ પક્ષમાં અને 59 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યુ. આ દરમિયાન એક સભ્ય અનુપસ્થિત રહ્યો. આ નવી સરકારમાં 27 મંત્રી છે. જેમાં 9 મહિલા છે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
03-Dec-2024