Happy Eid-ul-Adha 2021: આ ખુબસુરત Messages સાથે બકરી ઈદની ઉજવણીને બનાવો ખાસ

21-Jul-2021

ઈસ્લામ ધર્મ પાળતા લોકો માટે ઈદ ઉલ અઝહા બીજો સૌથી મોટો તહેવાર છે. ઈસ્લામિક કેલેન્ડર મુજબ ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર આજે 21 જુલાઈના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આવામાં જો તમે પણ તમારા પોતાના લોકોને ઘરે બેઠા બકરી ઈદની શુભકામનાઓ પાઠવવા ઈચ્છતા હોવ તો તેમને આ લેટેસ્ટ ઈદ ઉલ અઝહા સંદેશ મોકલી શકો છે અને તેમારા શુભેચ્છા સંદેશથી બકરી ઈદની ઉજવણીને ખાસમખાસ બનાવી શકો છો.

 

Author : Gujaratenews