રાધનપુર, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર, કડી, વિસનગરમાં રાત્રિ કર્ફ્યુ : કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના નિયંત્રણો અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય
૬ મેથી તા.૧૨ મે સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યનો અમલ. તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો. ઉત્પાદન એકમો. કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ખાનગી ઓફિસોમાં ૫૦ ટકા સ્ટાફની હાજરી-ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોના પાલનના ચેકિંગ માટે જી એસ ટી વિભાગ કચેરીઓનું ઓધિતું ચેકિંગ કરશે.
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
29-Sep-2024