મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ રાણાને 17 વર્ષે અમેરિકાથી ધરપકડ કરી લવાયો

11-Apr-2025

મુંબઈમાં ૨૯-૧૧ના આતંકી હુમલાના મુખ્ય આરોપીઓમાંના એક તહવ્વુર રાણાને ગુરુવારે દિલ્હી લવાયો હતો, જ્યાંથી તેની પહેલી તસવીર સામે આવી છે.

રાણાને પ્રત્યાર્પણ કરી અમેરિકાથી દિલ્હી વરપકડ બાદ એનઆઈએના રિમાન્ડ

૬૪ વર્ષના રાણાને સફેદ દાઢી-વાળ અને બ્રાઉન રંગના જમ્પસુટમાં એનઆઈએની અટકાયતમાં જોવા મળે છે. રાણાને લઈને વિશેષ વિમાન સાંજે પાલમ એરપોર્ટ પર ઉતર્યું હતું

Author : Gujaratenews