ભારતીય સેનાએ સરકારના નિર્દેશ મુજબ મોટી કાર્યવાહી હાથ ધરતાં પીઓકે (પાક ઓક્યુપાઈડ કાશ્મીર)ના અંદર 60 કિમી સુધી આગળ વધીને સસ્તા કેમ્પો પર કબજો જમાવ્યો છે. આ દરમિયાન સતત ગોળીબાર અને તોપમારાની તીવ્ર અણધારી કાર્યવાહી ચાલુ છે.
પાકિસ્તાનનાં પેશાવરમાં મોટો વિસ્ફોટ
બીજી તરફ, પાકિસ્તાનના પેશાવર શહેરમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી છે. આંતકવાદ સામે ભારતની આ કાર્યવાહી બાદ આંતરરાષ્ટ્રીય દબાણ પણ વધ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતાં કહ્યું છે કે “આંતકવાદીઓને મદદ કરવાનું પાકિસ્તાને તરત બંધ કરવું જોઈએ”, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
કેરલા પાસે જહાજમાંથી ઓઈલ લીક...
03-Jun-2025
12-Jun-2025