Written by Ujas Goyani
કોરોના સામે લાંબો વખત ઝઝુમીને માંડ નોર્મલ સ્થિતિ તરફ પહોંચેલા બ્રિટનમાં નવી ત્રીજી લહેર શરૂ થયાના ભણકારા વાગવા માંડયા હોય તેમ નવા કેસની સંખ્યા ડબલ થઈ છે. ભારતમાં તરખાટ સર્જનારા ડેલ્ટા વેરીએન્ટ હાહાકાર સર્જવા લાગ્યો છે.
બ્રિટેનમા નવી કોરોનાની લહેર જોવા મળી રહી છે. નવી લહેરમાં ડેલ્ટા વરીન્ટનો તરખાટ જોવા મળી રહ્યો છે. આ વેરિયન્ટમાં કોરોનાના કેસ ડબલ માત્રામાં જોવા મળી રહ્યા છે.
ડેલ્ટા વરીએન્ટને ચિંતા જનક શ્રેણીમા મૂકવામાં આવી રહ્યો છે કોરોનાની વેક્સિન લીધા પછી પણ સંપૂર્ણ સુરક્ષિત નથી.
દુનિયામાં કોરોનાને લીધે મોતનો આંકડો ૪૦ લાખને પણ પાર, ૨૦ લાખ લોકોનો ભોગ માત્ર ૧૬૬ દિવસોમાં લેવાયો.
બ્રિટનમાં કોરેનાના દૈનિક કેસનો આંકડો ફરી વધવા લાગ્યો છે અને આજે 11000થી અધિક થયો હતો.
બીજી લહેરમા મોટેરાઓ જેટલાજ બાળકો સંક્રમિત થયેલા.એઈમ્સના સીરો સર્વેમાં ચોંકાવનારો ખુલાસો.
05-Mar-2025