કોરોનાની નવી દવાને મંજૂરી, ઓક્સિજન ઓછો વપરાશે

08-May-2021

નવી દિલ્હી, શનિવાર: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજે એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. ડ્રગ કંટ્રોલ વિભાગ ડીસીજીઆઇએ કોરોનાની સારવાર માટે એક દવાને ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીી છે. આ દવા ટુ ડીજી નામથી બજારમાં મળતી થઈ જશે. જેનું ઉત્પાદન હૈદરાબાદની ડો. રેડ્ડી લેબને અપાયું છે. દવાની ક્લીનિકલ ટ્રાયલ સફળ થઇ છે.

Author : Gujaratenews