કોરોના રસીના ડોઝમાં છ મહિના પછી ત્રીજો બુસ્ટર શોર્ટ લેવામાં આવે તો એન્ટિબોડી વધારવામાં તે અત્યંત મદદરૂપ સાબિત થશે.કોવિશીલ્ડ વધુપ્રભાવી
30-Jun-2021
લંડન: કોરોના મહામારી લંડનમા વધી રહી છે. કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચે 10 મહિનાનું અંતર રાખવામાં આવે તો ઇમ્યુન સિસ્ટમ વધુ મજબૂત થાય છે. કોવિશીલ્ડનું ઉત્પાદન કરનાર ઓક્સફોર્ડે તેના નવા અભ્યાસમાં આ બાબત જણાવી છે. તેમાં એવું પણ જણાવ્યું છે કે છ મહિના પછી ત્રીજો બુસ્ટર શોર્ટ લેવામાં આવે તો એન્ટિબોર્ડી વધારવામાં તે અત્યંત મદદરૂપ સાબિત થશે.
Author : Gujaratenews
Related Articles
પોતાની હાલની સ્થિતિ પર કયારેય અફસોસ કરવો નહીં...
29-Sep-2024
22-Jan-2025