પાલિકાની ચૂંટણીમાં ૨૭ બેઠકો જીતેલી પાર્ટી હવે વરાછામાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. સુરતના વરાછામાં આપ (AAP)મા જોડાવા આ મહિનામાં કાર્યકર્તાઓની લાઇન થઇ જશે. આપના નેતા સિસોદિયા સુરતમાં મેગા રોડ શો યોજવા જઇ રહ્યા છે. જેમાં વરાછામાંથી કેટલાક મોટા માથાઓ જોડાય તેવી શક્યતા હોવાથી સુરતમાં રાજકારણ ગરમાયું છે.
જોકે ગુરુવારે મીટિંગ હતી તે બીમારીના કારણે રદ કરી દેવામાં આવી છે.
Author : Gujaratenews
20-Aug-2024