મહારાષ્ટ્રના એકનાથ શિંદેએ નવા મુખ્યમંત્રી તરીકે લીધા શપથ, ના ના કરતા ફડણવીસ પણ બન્યા ડે.સીએમ
30-Jun-2022
છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય ઘમાસાણનો અંતે અંત આવ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર થઇ ચૂક્યો છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે.
એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી
એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમણે મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા છે.
Author : Gujaratenews
11-Apr-2025