સુરતના પાલ વિસ્તારમાં ફ્રી IELTS ક્લાસ, જાણો સંપૂર્ણ માહિતી

27-Feb-2022

SURAT: વિદેશમાં અભ્યાસ સાથે કમાણીની ભરપૂર તક રહેલી છે. ઉપરાંત હાલમાં વિદેશમાં જવાનો ક્રેઝ પણ વધી ગયો છે. છેલ્લા બે વર્ષમાં મોટી સંખ્યામાં લોકો વિદેશમાં પહોંચી ગયા છે. આ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજીની પરીક્ષા (IELTS) આપવી પડતી હોય છે. તેના માટે જી ન્યૂઝ & નેટવર્ક અને Eduglobe study alliance સુરતમાં અડાજણ-પાલ વિસ્તારમાં ફ્રી આઈ.ઈ.એલ.ટી.એસ. કોચિંગ ક્લાસ લાવ્યું છે. જોકે ફ્રી પ્રવેશ કેટલીક શરતોને આધીન આપવામાં આવશે. આ માટે 7 માર્ચ, 2022થી નવા બેેચની શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં લિમિટેડ પ્રવેશ આપવાનો હોવાથી અત્યારથી એડમિશન શરૂ કરી દેવાયા છે. નોકરિયાતો માટે પણ અનુકૂળ એવી રાત્રિની અને સવારની વહેલી બેચનો પણ પ્રારંભ થવા જઇ રહ્યો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો પોતાના સમયે આ ક્લાસ જોઈન કરે તેવી સ્પેશિયલ બેચની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. IELTS ઉપરાંત PTE કોચિંગ ક્લાસ પણ શરૂ કરવામાં આવ્યા છે. પાલ-અડાજણ વિસ્તારના સંજીવ કુમાર ઓડિટોરીયમની બાજુમાં આવેલા ગેલેરીયા બિઝનેસ હબ નં. 169/170 ખાતે આ બેચનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. અપોઇમેન્ટ માટે મો. 99097 03080 અથવા study@eduglobegroup.com પર સંપર્ક કરી શકો છો. વધુુુ જાણકારી માટે આજે જ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. http://www.eduglobegroup.com/

Author : Gujaratenews